કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
75મા સ્વાતંત્ર્ય દિવસના અવસરે ભારતીય સૈન્યએ ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં 400 કિ.મી.ની જઝબા-એ-તિરંગા રિલે મેરેથોનનું આયોજન કર્યું હતું ?

જમ્મુ કાશ્મીર
લદાખ
આસામ
સિક્કિમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
'વાદળી આકાશ માટે આંતરરાષ્ટ્રીય સ્વચ્છ વાયુ દિવસ’ તરીકે કયો દિવસ ઉજવાય છે ?

6 સપ્ટેમ્બર
8 સપ્ટેમ્બર
9 સપ્ટેમ્બર
7 સપ્ટેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં જુડીમા (.Judima) વાઈન રાઈસને GI ટેગ આપવામાં આવ્યો છે ___ આ જુડીમા વાઈન કયા રાજ્યની પરંપરાગત વાઈન છે ?

આસામ
મેઘાલય
સિક્કિમ
ત્રિપુરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
FSSAI દ્વારા પ્રસિધ્ધ થયેલા ‘સ્ટેટ ફૂડ સેફટી ઈન્ડેક્સ, 2020-21’માં ભારતના મોટા રાજ્યોમાં પ્રથમ ક્રમે કયું રાજ્ય છે ?

કેરળ
ગુજરાત
ઉત્તર પ્રદેશ
તમિલનાડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP