કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે ક્યા સ્થળેથી ભારતભરમાં 75 ઐતિહાસિક લાઈટહાઉસને પ્રવાસન સ્થળોમાં પરિવર્તિત કરવા માટે અભિયાન શરૂ કર્યું ? કોચીન દ્વારકા માંડવી મઝગાવ કોચીન દ્વારકા માંડવી મઝગાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા સંગઠને સાત વર્ષના અંતરાલ બાદ ‘ઓઝોન-UV બુલેટિન’ જારી કર્યું ? WMO UNICEF WHO IUCN WMO UNICEF WHO IUCN ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) ICCએ જૂન મહિનાના ‘પ્લેયર ઓફ ધ મંથ’ તરીકે કોની પસંદગી કરી ? વાનિંદુ હસારંગા એશલે ગાર્ડનર આપેલ બંને એક પણ નહીં વાનિંદુ હસારંગા એશલે ગાર્ડનર આપેલ બંને એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) વિશ્વ હિપેટાઈટિસ દિવસ ક્યારે મનાવાય છે ? 27 જુલાઈ 26 જુલાઈ 28 જુલાઈ 29 જુલાઈ 27 જુલાઈ 26 જુલાઈ 28 જુલાઈ 29 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ (International Day of Cooperatives) ક્યારે મનાવાય છે ? 2 જુલાઈ 11 જુલાઈ 1 જુલાઈ 6 જુલાઈ 2 જુલાઈ 11 જુલાઈ 1 જુલાઈ 6 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશે માનસિક અસ્વસ્થતા માટે ટેલિ-મેન્ટલ હેલ્થ આસિસ્ટન્સ એન્ડ નેટવર્કિંગ એક્રોસ સ્ટેટ્સ (MANAS) ચેટબોટ શરૂ કર્યું ? ગોવા જમ્મુ-કાશ્મીર આંધ્ર પ્રદેશ લક્ષદ્વીપ ગોવા જમ્મુ-કાશ્મીર આંધ્ર પ્રદેશ લક્ષદ્વીપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP