કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ક્યા મંત્રાલયે સ્વચ્છ સાગર, સુરક્ષિત સાગર અભિયાન અંતર્ગત દેશભરમાં 75 સમુદ્રતટોને 75 દિવસોમાં સાફ કરવા માટે તટીય સફાઈ અભિયાન શરૂ કર્યું ? જળશક્તિ મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય પીવાનુ પાણી અને સ્વચ્છતા મંત્રાલય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય જળશક્તિ મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય પીવાનુ પાણી અને સ્વચ્છતા મંત્રાલય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ક્યા રાજ્યમાં ભારતની પ્રથમ AI આધારિત લોક અદાલત શરૂ થઈ ? ગુજરાત મધ્યપ્રદેશ રાજસ્થાન ઉત્તર પ્રદેશ ગુજરાત મધ્યપ્રદેશ રાજસ્થાન ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં કઈ સંસ્થામાં ભારતની પ્રથમ સ્વાયત્ત નેવિગેશન સુવિધા TiHAN (Technology Innovation Hub on Autonomous Navigation)નો શુભારંભ કરાયો ? IIT હૈદરાબાદ IIT મદ્રાસ IIT દિલ્હી IIT બોમ્બે IIT હૈદરાબાદ IIT મદ્રાસ IIT દિલ્હી IIT બોમ્બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) ભારતનો પ્રથમ ઈ-વેસ્ટ ઈકો પાર્ક ક્યા સ્થપાયો ? દિલ્હી બેંગલુરુ હૈદરાબાદ ગુરુગ્રામ દિલ્હી બેંગલુરુ હૈદરાબાદ ગુરુગ્રામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ 'હર ઘર ઊર્જા ઉત્સવ' ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ? મહારાષ્ટ્ર રાજસ્થાન ઓડિશા મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન ઓડિશા મધ્યપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા રાજ્યમાં દેવધરમાં નવનિર્મિત ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું ? ઝારખંડ બિહાર મિઝોરમ ઓડિશા ઝારખંડ બિહાર મિઝોરમ ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP