સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ઉત્પાદન ક્ષમતા 75% એ 7,80,000 વેચાણ છે જો ઉત્પાદન ક્ષમતા 100% થી વધે તો વેચાણ મિતમાં 2% ઘટાડો થાય. તો 110% સપાટીનું વેચાણ શોધો.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
“ઓડિટરનું કાર્ય હિસાબનીશનું કાર્ય પૂર્ણ થાય ત્યારે શરૂ થાય છે, છતાં ઓડિટરને હિસાબી પદ્ધતિનું પૂર્ણ જ્ઞાન હોવું જરૂરી છે.” આમ કહેવું યથાર્થ છે ?
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
સ્થિર ખર્ચા ₹ 5,250, ક્લાક દીઠ ચલિત ખર્ચ ₹ 5, સામાન્ય રીતે યંત્ર એક માસ માટે 150 કલાક ચાલે છે, એક જોબ 100 કલાકમાં પૂરું થાય છે, જોબના ફાળે આવતો પરોક્ષ ખર્ચ શોધો.