કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કવાડ દેશોની બેઠક ક્યાં યોજાઈ હતી ? કોલકત્તા, પશ્ચિમ બંગાળ ટોક્યો, જાપાન શીકાગો, અમેરિકા સિડની, ઓસ્ટ્રેલિયા કોલકત્તા, પશ્ચિમ બંગાળ ટોક્યો, જાપાન શીકાગો, અમેરિકા સિડની, ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નીચેનામાંથી ખોટું વિધાન ચકાસો ? પી.કે. મોહંટી સમિતિએ પેમેન્ટ બૅન્કોનો સ્મોલ ફાઇનાન્સ બેંકોમાં રૂપાંતરિત કરવા માટે 3 વર્ષના ઓપરેશનલ સમયની ભલામણ કરી છે. ભારતીય ખાનગી ક્ષેત્રની બેંકોની માલિકી અંગે માર્ગદર્શિકાઓની સમીક્ષા કરવા માટે પી.કે. મોહંટી કમિટીની રચના કરવામાં આવી હતી. સ્મોલ ફાઇનાન્સ બેન્કો મૂળભૂત બેન્કિંગ સેવાઓ પ્રદાન કરે છે. એક પણ નહીં પી.કે. મોહંટી સમિતિએ પેમેન્ટ બૅન્કોનો સ્મોલ ફાઇનાન્સ બેંકોમાં રૂપાંતરિત કરવા માટે 3 વર્ષના ઓપરેશનલ સમયની ભલામણ કરી છે. ભારતીય ખાનગી ક્ષેત્રની બેંકોની માલિકી અંગે માર્ગદર્શિકાઓની સમીક્ષા કરવા માટે પી.કે. મોહંટી કમિટીની રચના કરવામાં આવી હતી. સ્મોલ ફાઇનાન્સ બેન્કો મૂળભૂત બેન્કિંગ સેવાઓ પ્રદાન કરે છે. એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) PM-KISAN યોજના સૌપ્રથમ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ક્યા લોન્ચ કરવામાં આવી હતી ? ગોરખપુર ભોપાલ રાંચી ઈન્દોર ગોરખપુર ભોપાલ રાંચી ઈન્દોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) શ્રી નીતીશ કુમારે બિહારના મુખ્યમંત્રી તરીકે સતત કેટલામી વખત શપથ લીધા છે ? બીજી સાતમી ચોથી ત્રીજી બીજી સાતમી ચોથી ત્રીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં વિશ્વની કઈ બેંક ટ્વિ્ટર પર 10 લાખ ફોલોઅર્સ ધરાવનારી દુનિયાની પ્રથમ કેન્દ્રીય બેંક બની છે ? ફેડરલ રિઝર્વ, અમેરિકા RBI, ભારત યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક, ફ્રેંકફર્ટ શાંઘાઈ બેંક, ચીન ફેડરલ રિઝર્વ, અમેરિકા RBI, ભારત યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક, ફ્રેંકફર્ટ શાંઘાઈ બેંક, ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'ગોવા મુક્તિ દિન' ક્યારે ઉજવવામાં આવે છે ? 20 ડિસેમ્બર 17 ડિસેમ્બર 19 ડિસેમ્બર 18 ડિસેમ્બર 20 ડિસેમ્બર 17 ડિસેમ્બર 19 ડિસેમ્બર 18 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP