કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં 750 ગોલ કરનારો ફૂટબોલ ઈતિહાસનો ત્રીજો ખેલાડી કોણ બન્યું ?

મોહમ્મદ સલાહ
લિયોનેલ મેસ્સી
ક્રિસ્ટિયાનો રોનાલ્ડો
પૌલ પોગબા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં COVID-19 મહામારીને ધ્યાનમાં રાખી કયા રાજ્યમાં ફટાકડા વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો ?

રાજસ્થાન
મહારાષ્ટ્ર
ગુજરાત
કેરળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
ઓડીશા હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

એસ. મુરલીધર
અમિતવા રોય
મોહમ્મદ રફીક
નવીન સિન્હા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP