સામાન્ય વિજ્ઞાન (General Science) એક ઘન સેમી બરાબર કેટલા મિલીલીટર ? 1 1000 10 100 1 1000 10 100 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) છોડનું કયું રંગદ્રવ્ય અલ્ટ્રાવાયોલેટ કિરણો સામે છોડને રક્ષણ આપે છે ? સાયકોકેનાઈન કલોરોફિલ કેરોટીનોઈડસ ઝેન્થોફિલ સાયકોકેનાઈન કલોરોફિલ કેરોટીનોઈડસ ઝેન્થોફિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કઈ ધાતુઓને કેરોસીનમાં રાખવામાં આવે છે ? Na,K Ab,Au Ca,Mg Hg,Ag Na,K Ab,Au Ca,Mg Hg,Ag ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કયું પ્રાણી ખેચર છે ? કબુતર ઊંટ બળદ વ્હેલ કબુતર ઊંટ બળદ વ્હેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કઈ અંગિકા પ્રાણી કોષમાં છે પરંતુ વનસ્પતિ કોષમાં નથી ? કણાભસૂત્ર કોષકેન્દ્ર કોષરસ તારાકેન્દ્ર કણાભસૂત્ર કોષકેન્દ્ર કોષરસ તારાકેન્દ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પ્રથમ ઉપગ્રહ "સ્પુટનિક"એ કયા દેશ દ્વારા અવકાશમાં પ્રક્ષેપિત કરવામાં આવ્યો હતો ? રશિયા બ્રિટન ફ્રાંસ અમેરિકા રશિયા બ્રિટન ફ્રાંસ અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP