સામાન્ય વિજ્ઞાન (General Science)
ક્ષેપકોમાંથી કર્ણકમાં રુધિરને પાછું આવતાં અટકાવનાર વાલ્વ કયો છે ?

અર્ધચંદ્રાકાર વાલ્વ
દ્વિદલ વાલ્વ
ત્રિદલ અને દ્વિદલ વાલ્વ બંને
ત્રિદલ વાલ્વ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
ઈબોલા શું છે ?

રોગચાળો પ્રસરાવનારો મારક વાયરસ જે માત્ર થોડા અઠવાડિયામાં મૃત્યુ નીપજાવે છે.
એમેઝોન જંગલોમાં વસ્તુ એક પ્રાણી
અમેરિકાનું એક શહેર
પ્રખ્યાત એથલેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
નીચે પૈકીના કયા લક્ષણો વિટામીન-B2 રાઈબોફલેવીનની ખામીને લીધે થાય છે ?

આપેલ તમામ
એન્ગ્યુલર સ્ટોમેટાઈટીસ (બંને હોઠના ખૂણા પર કાપા પડવા)
ગ્લોસાઈટીસ (જીભ લાલ થવી)
ચીલોસીસ (હોઠ પર કાપા)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
વાળને બ્લીચ કરવા માટે કયું રસાયણ (કેમીકલ) ઉપયોગમાં લેવાય છે ?

હાઈડ્રોજન નાઈટ્રોઈડ
હાઈડ્રોજન સલ્ફાઈડ
હાઈડ્રોજન એક્સાઈડ
હાઈડ્રોજન પેરોક્સાઈડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP