ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) 'સાકેત' નામે કઈ નગરી જાણીતી છે ? પ્રયાગ ગયા ઉજ્જૈન અયોધ્યા પ્રયાગ ગયા ઉજ્જૈન અયોધ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચેના પૈકી કયા ગાયકને "ભારત રત્ન" એવોર્ડ આપવામાં આવેલ છે ? આશા ભોસલે દુર્ગા ખોટે કિશોર કુમાર લતા મંગેશકર આશા ભોસલે દુર્ગા ખોટે કિશોર કુમાર લતા મંગેશકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) ચીકનકારી ભરતકામ કયા સ્થળ સાથે સંકળાયેલ છે ? હૈદરાબાદ મૈસુર જયપુર લખનઉ હૈદરાબાદ મૈસુર જયપુર લખનઉ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) ફિલ્મોનું સૌથી વધુ ઉત્પાદન ક્યાં થાય છે ? અમેરિકા ભારત ચીન ઇંગ્લેન્ડ અમેરિકા ભારત ચીન ઇંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) વડોદરા રાજ્યમાં કયા વિભાગ દ્વારા દરબારી સંગીતકારોની નિયુક્તિ કરવામાં આવતી હતી ? કલાવંત કારખાનુ મહાશાળા કલાવંત કલાવંતી કલાશાળા કલાવંત કારખાનુ મહાશાળા કલાવંત કલાવંતી કલાશાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) કેરલ પ્રદેશનું લોકપ્રિય નૃત્ય કયું છે ? કથક કુચીપુડી ભરતનાટ્યમ કથકલી કથક કુચીપુડી ભરતનાટ્યમ કથકલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP