ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
મોહનવીણા વાદ્ય સાથે કોને સંબંધ છે ?

વિશ્વમોહન ભટ્ટ
શિવકુમાર શર્મા
સુલતાન ખાન
અજમદઅલી ખાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
ભરતકામના પ્રકાર અને સંબંધિત રાજ્યોના જોડકામાંથી કયું જોડકું અયોગ્ય છે ?

ગોતા ભરત કામ - બિહાર
આરી ભરત કામ - ગુજરાત
પીપલી ભરત કામ - ઓડીશા
બનઝારા ભરત કામ - આંધ્ર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
યોશંગ (Yaoshong) નો પ્રખ્યાત ધાર્મિક ઉત્સવ કયા રાજ્યમાં મનાવવામાં આવે છે ?

આસામ
મણિપુર
સિક્કિમ
અરુણાચલ પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP