ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) પંચમઢી કયા રાજ્યનું હિલ સ્ટેશન છે ? મધ્ય પ્રદેશ રાજસ્થાન ઉત્તર પ્રદેશ બિહાર મધ્ય પ્રદેશ રાજસ્થાન ઉત્તર પ્રદેશ બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) પ્રખ્યાત હોર્નબિલ ઉત્સવ કયા રાજ્યમાં આયોજિત કરવામાં આવે છે ? મેઘાલય મિઝોરમ નાગાલેન્ડ મણિપુર મેઘાલય મિઝોરમ નાગાલેન્ડ મણિપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) 'મધુબની' જનસાધારણ લોકોની ચિત્રકામની પ્રદ્ધતિ કયા રાજ્યમાં વધારે પ્રસિદ્ધ છે ? ઉત્તર પ્રદેશ રાજસ્થાન મધ્ય પ્રદેશ બિહાર ઉત્તર પ્રદેશ રાજસ્થાન મધ્ય પ્રદેશ બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) ભરતકામના પ્રકાર અને સંબંધિત રાજ્યોના જોડકામાંથી કયું જોડકું અયોગ્ય છે ? ગોતા ભરત કામ - બિહાર આરી ભરત કામ - ગુજરાત બનઝારા ભરત કામ - આંધ્ર પ્રદેશ પીપલી ભરત કામ - ઓડીશા ગોતા ભરત કામ - બિહાર આરી ભરત કામ - ગુજરાત બનઝારા ભરત કામ - આંધ્ર પ્રદેશ પીપલી ભરત કામ - ઓડીશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) ભારત મુનિ કૃત "નાટ્યશાસ્ત્ર" ગ્રંથ નીચેના પૈકી કઈ વિષયવસ્તુ લગતો છે ? નૃત્ય આપેલ તમામ સંગીત નાટક નૃત્ય આપેલ તમામ સંગીત નાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) સફળ યાત્રાનો કિસ્સો મહારાષ્ટ્રના કયા સંતના જીવનમાં બનેલો ? તુકારામ સ્વામી સમર્થ એકનાથજી જ્ઞાનેશ્વર તુકારામ સ્વામી સમર્થ એકનાથજી જ્ઞાનેશ્વર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP