ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) સ્વામી અય્યપ્પા મંદિર કે શબરીમાલા મંદિર દક્ષિણ ભારતના કયા રાજ્યમાં આવેલ છે ? કેરળ તમિલનાડુ કર્ણાટક આપેલ પૈકી એક પણ નહીં કેરળ તમિલનાડુ કર્ણાટક આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) બિરજુ મહારાજ કયા નૃત્ય માટે જાણીતા છે ? ભરતનાટ્યમ મણિપુરી કથકલી કથ્થક ભરતનાટ્યમ મણિપુરી કથકલી કથ્થક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) ‘સંગીત કલાઘર’ના રચયિતા ડાહ્યાલાલ શિવરામ કઈ રિયાસતના દરબારી ગાયક હતા ? જામનગર ભાવનગર રાજકોટ વડોદરા જામનગર ભાવનગર રાજકોટ વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) યોશોંગનો પ્રખ્યાત ધાર્મિક ઉત્સવ ક્યા રાજ્યમાં મનાવવામાં આવે છે ? આસામ મણિપુર સિક્કિમ અરુણાચલ પ્રદેશ આસામ મણિપુર સિક્કિમ અરુણાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) અજંતા ઈલોરાની ગુફાઓમાં કયા ધર્મનાં સ્થાપત્યો મળી આવેલ છે ? બૌદ્ધ ધર્મ શૈવ ધર્મ ઈસ્લામ ધર્મ જૈન ધર્મ બૌદ્ધ ધર્મ શૈવ ધર્મ ઈસ્લામ ધર્મ જૈન ધર્મ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચેના પૈકી કયા મહાનુભાવ ચિત્રકલા સાથે સંકળાયેલા નથી ? શ્રી રવિશંકર રાવલ શ્રી કે.એ. સાયગલ શ્રી જેમીની રોય શ્રી મનજીત બાવા શ્રી રવિશંકર રાવલ શ્રી કે.એ. સાયગલ શ્રી જેમીની રોય શ્રી મનજીત બાવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP