ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) શ્રી કુટ્ટી, શંકર, લક્ષ્મણ અને સુધીર ડાર કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે ? ચલચિત્ર ડિરેક્ટર વ્યંગ ચિત્ર બનાવનાર વાદ્ય સંગીત નૃત્ય ચલચિત્ર ડિરેક્ટર વ્યંગ ચિત્ર બનાવનાર વાદ્ય સંગીત નૃત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) આદિવાસીઓનો એક તહેવાર 'ભાગોરિયા' છે, જે કયા રાજ્યમાં મનાવવામાં આવે છે ? મણિપુર આસામ મધ્ય પ્રદેશ અરુણાચલ પ્રદેશ મણિપુર આસામ મધ્ય પ્રદેશ અરુણાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચે પૈકી કોણે "હૈન્દવે ધર્મોદ્વારક" ની ઉપાધિ મેળવી હતી ? આપેલ પૈકી એક પણ નહીં ચંદ્રગુપ્ત વિક્રમાદિત્ય રાજા હર્ષવર્ધન શિવાજી આપેલ પૈકી એક પણ નહીં ચંદ્રગુપ્ત વિક્રમાદિત્ય રાજા હર્ષવર્ધન શિવાજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) ઉત્તર ભારતના એક રાજ્યમાં આવેલ સોપોર ઘાટી વિશ્વભરમાં શાના માટે પ્રખ્યાત છે ? જરદાલુ અખરોટ એક પણ નહીં કેસર જરદાલુ અખરોટ એક પણ નહીં કેસર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) પૂર્વના ઓક્સફર્ડ તરીકે ક્યું શહેર ઓળખાય છે ? જયપુર ચેન્નાઈ બેંગલુરુ પુણે જયપુર ચેન્નાઈ બેંગલુરુ પુણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) 'ઈન્દ્રિયોને શાંત સ્થિર કરવાની ક્રિયા એટલે યોગ' - આ વાક્ય કયા શાસ્ત્રમાં સમાવિષ્ટ છે ? કથોપનિષદ ભગવત ગીતા રામાયણ મહાભારત કથોપનિષદ ભગવત ગીતા રામાયણ મહાભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP