ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
નૃત્ય અને તેની સાથે જોડાયેલ રાજ્યના જોડકા પૈકી કયું જોડકું યોગ્ય નથી ?

કુચીપુડી ડાંસ - આંધ્ર પ્રદેશ
ગીડ્ડા ડાન્સ - પંજાબ
બીહુ ડાન્સ - અરુણાચલ પ્રદેશ
મોહિની અટ્ટમ ડાન્સ - કેરળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
પ્રખ્યાત હોર્નબિલ ઉત્સવ કયા રાજ્યમાં આયોજિત કરવામાં આવે છે ?

મિઝોરમ
નાગાલેન્ડ
મેઘાલય
મણિપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
'રૂસ્તમે હિન્દ' નું બિરુદ કોને મળ્યું હતું ?

દારાસિંહ
સુશીલ કુમાર
યોગેશ્વર દત્ત
અભિનવ બિન્દ્રા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
'ઓળીપો' કયા પ્રકારની કલા છે ?

કેશ ગૂંફનની
ભીતચિત્ર
નખ રંગવાની
વસ્ત્ર રંગવાની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP