ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
નીચે દર્શાવેલ વિકલ્પો પૈકી કયો વિકલ્પ સાચો નથી ?

તમિલનાડુ - ભરતનાટ્યમ
આંધ્રપ્રદેશ - કુચીપુડી
ઉત્તરપ્રદેશ - કથક
મધ્યપ્રદેશ - કાલબેલિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
નીચે દર્શાવેલ પુસ્તક અને તેના લેખક સંદર્ભમાં કયો વિકલ્પ સાચો નથી ?

ભવાની મંદિર - અરવિંદ ઘોષ
પ્રીજન ડાયરી - જવાહરલાલ નેહરુ
સોવિયત એશિયા - જવાહરલાલ નેહરુ
લેટર્સ ફ્રોમ એશિયા - રવીન્દ્રનાથ ટાગોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
પ્રખ્યાત હોર્નબિલ ઉત્સવ કયા રાજ્યમાં આયોજિત કરવામાં આવે છે ?

મેઘાલય
મિઝોરમ
મણિપુર
નાગાલેન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP