ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણના અનુચ્છેદ 76 મુજબ ભારતના એટર્ની જનરલની નિમણૂંક કોના દ્વારા કરવામાં આવે છે ?

રાષ્ટ્રપતિ
લોકસભા અને રાજ્યસભા
વડાપ્રધાન
કેબિનેટ મિનીસ્ટ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ગુજચત સરકારનું બજેટ રાજ્યપાલશ્રીની ભલામણથી વિધાનસભામાં કોણ રજૂ કરે છે ?

નાણામંત્રી
મુખ્યપ્રધાન
નાણાં સચિવ
મુખ્ય સચિવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સામાન્ય ચૂંટણી પછી લોકસભાની પ્રથમ બેઠકની અધ્યક્ષતા કોણ કરે છે ?

લોકસભાના સિનિયર સભ્ય
ઉપરાષ્ટ્રપતિ
રાષ્ટ્રપતિ
વડાપ્રધાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રપતિએ જાહેર કરેલ વટહુકમ સંસદ શરૂ થયા બાદ કેટલા સમયમાં મંજૂર થવો જરૂરી છે ?

નવ અઠવાડિયામાં
બે અઠવાડિયામાં
છ અઠવાડિયામાં
ત્રણ અઠવાડિયામાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
73મો બંધારણ સુધારો કેન્દ્રશાસિત પ્રદેશોને લાગુ પાડવા માટે જાહેરનામું કોણ બહાર પાડી શકે ?

કેન્દ્રશાસિત પ્રદેશના ઉપરાજ્યપાલ
સંસદ
રાષ્ટ્રપતિ
કેન્દ્રશાસિત પ્રદેશની વિધાનસભા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP