કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
તાજેતરમાં ક્યા રાજ્યે અનામત વધારીને 76% કરવા માટે વિધેયક પસાર કર્યું ?

કર્ણાટક
મહારાષ્ટ્ર
છત્તીસગઢ
હરિયાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
તાજેતરમાં કઈ કંપનીએ ભારતની પ્રથમ માસ સેગમેન્ટ ફ્લેક્સ ફ્યૂલ પ્રોટોટાઈપ કારનું પ્રદર્શન કર્યું ?

TATA
ટોયોટા
હ્યુન્ડાઈ
મારુતિ સુઝુકી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
ગુડ ગવર્નન્સ વીક ક્યારે મનાવાય છે ?

19 થી 25 ડિસેમ્બર
25 થી 31 ડિસેમ્બર
15 થી 22 ડિસેમ્બર
21 થી 27 ડિસેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP