કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ભારતે કયા દેશ સાથે ડિકાર્બનાઈઝેશન અને એનર્જી ટ્રાન્ઝિશન એજન્ડા પર હસ્તાક્ષર કર્યા ? જાપાન ડેન્માર્ક યુએસએ નેધરલેન્ડ જાપાન ડેન્માર્ક યુએસએ નેધરલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) હોર્નબિલ ફેસ્ટિવલ એ કયા રાજ્યનો સાંસ્કૃતિક તહેવાર છે ? આસામ મિઝોરમ નાગાલેન્ડ ત્રિપુરા આસામ મિઝોરમ નાગાલેન્ડ ત્રિપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ધી ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિયેશન (IATA)એ તાજેતરમાં જાહેર કર્યા મુજબ વિશ્વનું સૌથી વધુ કનેક્ટેડ શહેર કયું છે ? લંડન શિકાગો બેઇજિંગ શાંઘાઈ લંડન શિકાગો બેઇજિંગ શાંઘાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 1.ISROએ PSLV-C49 લૉન્ચ વેહિકલની મદદથી અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઈટ EOS-01 સફળતાપૂર્વક લૉન્ચ કર્યો હતો. 2.આ PSLVનું 49મું મિશન હતું. ઉપરોક્ત વિધાનો પૈકી સાચું /સાચા વિધાન /વિધાનો પસંદ કરો. એ પણ નહીં 1,2 માત્ર -2 માત્ર -1 એ પણ નહીં 1,2 માત્ર -2 માત્ર -1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ISRO એ તાજેતરમાં સ્પેસ સિચ્યુએશનલ અવેરનેસ (SSA) પ્રવૃત્તિઓ માટે કયું સમર્પિત કેન્દ્ર સ્થાપ્યું છે ? દિશા નેત્ર આપેલ પૈકી એક પણ નહીં કિરણ દિશા નેત્ર આપેલ પૈકી એક પણ નહીં કિરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'વિશ્વ મત્સ્યપાલન દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 23 નવેમ્બર 22 નવેમ્બર 20 નવેમ્બર 21 નવેમ્બર 23 નવેમ્બર 22 નવેમ્બર 20 નવેમ્બર 21 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP