ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચે પૈકી કયું વાદ્ય તંતુવાદ્ય છે ? કાંસીજોડા પાવરી સુરંદો રમઝોળ કાંસીજોડા પાવરી સુરંદો રમઝોળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) 'ડિસ્કવરી ઓફ ઈન્ડિયા' પુસ્તકના લેખક કોણ ? રાધાકૃષ્ણન ગોવિંદ વલ્લભ પંત વિનોબા ભાવે જવાહરલાલ નેહરુ રાધાકૃષ્ણન ગોવિંદ વલ્લભ પંત વિનોબા ભાવે જવાહરલાલ નેહરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) સરોવરો અને તેના સ્થળોને ગોઠવો.A) બિંદુ સરોવર B) નારાયણ સરોવર C) પુષ્કર D) માનસરોવર1) તિબેટ 2) રાજસ્થાન રાજ્ય 3) કચ્છ જિલ્લો 4) ભૂવનેશ્વર શહેર A-1, B-2, C-3, D-4 A-3, B-4, C-1, D-2 A-2, B-3, C-4, D-1 A-4, B-3, C-2, D-1 A-1, B-2, C-3, D-4 A-3, B-4, C-1, D-2 A-2, B-3, C-4, D-1 A-4, B-3, C-2, D-1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) મોહનવીણા વાદ્ય સાથે કોને સંબંધ છે ? વિશ્વમોહન ભટ્ટ સુલતાન ખાન અજમદઅલી ખાન શિવકુમાર શર્મા વિશ્વમોહન ભટ્ટ સુલતાન ખાન અજમદઅલી ખાન શિવકુમાર શર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) સ્વામી અય્યપ્પા મંદિર કે શબરીમાલા મંદિર દક્ષિણ ભારતના કયા રાજ્યમાં આવેલ છે ? કેરળ તમિલનાડુ આપેલ પૈકી એક પણ નહીં કર્ણાટક કેરળ તમિલનાડુ આપેલ પૈકી એક પણ નહીં કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચેના પૈકી ક્યું જોડકું અયોગ્ય છે? મીનાક્ષી મંદિર -વિજયવાડા શ્રી વેંકટેશ્વર મંદિર - રામેશ્વરમ્ સુવર્ણ મંદિર - અમૃતસર બૃહદેશ્વર મંદિર - થંજાવુર મીનાક્ષી મંદિર -વિજયવાડા શ્રી વેંકટેશ્વર મંદિર - રામેશ્વરમ્ સુવર્ણ મંદિર - અમૃતસર બૃહદેશ્વર મંદિર - થંજાવુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP