ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) તાંજોરના મંદિરમાં કયા પ્રકારના નૃત્યને પ્રોત્સાહન પુરૂં પાડવામાં આવે છે અને તે નૃત્ય મંદિરમાં કરવામાં આવે છે ? કથ્થક ભરતનાટ્યમ ઓડિસી કથકલી કથ્થક ભરતનાટ્યમ ઓડિસી કથકલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) યોગ્ય જોડકું જોડો : a. બંગાળb. પંજાબc. મહારાષ્ટ્રd. ઉત્તર ભારતનો પૂર્વ વિસ્તારi. બાઉલ, ઝુમર, કિર્તનii. ગીધા, મહિયા, હીરiii. પોવાડા, અભંગ, પદiv. કજરી, ઝુલા, શેરી a-i, b-ii, c-iv, d-iii a-ii, b-i, c-iv, d-iii a-i, b-ii, c-iii, d-iv a-ii, b-i, c-iii, d-iv a-i, b-ii, c-iv, d-iii a-ii, b-i, c-iv, d-iii a-i, b-ii, c-iii, d-iv a-ii, b-i, c-iii, d-iv ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) ભારતમાં સર્વપ્રથમ અખિલ હિંદ સંગીત પરિષદ 1916માં વડોદરા ખાતે ભરાઈ તેનું સંચાલન કોના દ્વારા કરવામાં આવેલ ? મૌલાબક્ષ આદિત્યરામ વ્યાસ પંડિત વિષ્ણુનારાયણ ભાતખંડે માસ્ટર વસંત અમૃત મૌલાબક્ષ આદિત્યરામ વ્યાસ પંડિત વિષ્ણુનારાયણ ભાતખંડે માસ્ટર વસંત અમૃત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચે દર્શાવેલ તહેવારોની જોડીમાં કયો વિકલ્પ સાચો નથી ? પોંગલ - તમિલનાડુ બિહુ - આસામ ગણગોર - બિહાર ઓનમ - કેરળ પોંગલ - તમિલનાડુ બિહુ - આસામ ગણગોર - બિહાર ઓનમ - કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) "લાવણી" એ કયા રાજ્યનું જાણીતું નૃત્ય છે ? ગુજરાત કેરળ મહારાષ્ટ્ર બિહાર ગુજરાત કેરળ મહારાષ્ટ્ર બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) 'ગોમબૈયટ્ટા' કઠપૂતળીની કલા મૂળ કયા રાજ્યની છે ? તમિલનાડુ કેરળ આંધ્ર પ્રદેશ કર્ણાટક તમિલનાડુ કેરળ આંધ્ર પ્રદેશ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP