ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) 'ધ હેગિંગ ઓફ અફઝલ ગુરુ'ના લેખક કોણ ? અરુંધતી રોય નારાયણ મૂર્તિ મેઘા પાટકર સલમાન રશ્દી અરુંધતી રોય નારાયણ મૂર્તિ મેઘા પાટકર સલમાન રશ્દી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચેના પૈકી કયા સરોવરનો હિન્દુ ધર્મગ્રંથો મુજબ પવિત્ર પંચસરોવર તીર્થસ્થળમાં સમાવેશ થતો નથી ? પંપા સરોવર - કર્ણાટક નારાયણ સરોવર - ગુજરાત પુષ્કર સરોવર - રાજસ્થાન કૃષ્ણા સરોવર - તેલંગાણા પંપા સરોવર - કર્ણાટક નારાયણ સરોવર - ગુજરાત પુષ્કર સરોવર - રાજસ્થાન કૃષ્ણા સરોવર - તેલંગાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) કયુ હિન્દુ મંદિર જે ભારતમાં સૌથી ધનિક મંદિર તરીકે પ્રખ્યાત છે, મંદિર પરિસરમાં મુંડન દ્વારા વાળ ભગવાનને અર્પણ થવાથી ખૂબ આવક મેળવે છે ? સોમનાથ મંદિર મીનાક્ષી મંદિર તિરુપતિ બાલાજી મંદિર કાશી વિશ્વનાથ મંદિર સોમનાથ મંદિર મીનાક્ષી મંદિર તિરુપતિ બાલાજી મંદિર કાશી વિશ્વનાથ મંદિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) બિરજુ મહારાજ કયા નૃત્ય માટે જાણીતા છે ? ભરતનાટ્યમ કથ્થક મણિપુરી કથકલી ભરતનાટ્યમ કથ્થક મણિપુરી કથકલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) ભારતમાં હિન્દી પછી સૌથી વધુ બોલાતી ભાષા નીચે પૈકી કઈ છે ? તામિલ મરાઠી તેલુગુ બેંગાલી તામિલ મરાઠી તેલુગુ બેંગાલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) રંગોળીને ભારતમાં અલગ અલગ રાજ્યોમાં જુદા-જુદા નામથી ઓળખવામાં આવે છે. તેની નીચે પૈકી કઈ જોડી સાચી નથી ? મંડના - મધ્ય પ્રદેશ ઐપન - હિમાચલ પ્રદેશ રંગાવલી - કર્ણાટક કૌલ્લમ - તમિલનાડુ મંડના - મધ્ય પ્રદેશ ઐપન - હિમાચલ પ્રદેશ રંગાવલી - કર્ણાટક કૌલ્લમ - તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP