ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) ગીડ્ડા નૃત્ય કયા પ્રદેશનું નૃત્ય છે ? ઉત્તર પ્રદેશ પંજાબ ગુજરાત હરિયાણા ઉત્તર પ્રદેશ પંજાબ ગુજરાત હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નૃત્ય અને તેની સાથે જોડાયેલ રાજ્યના જોડકા પૈકી કયું જોડકું યોગ્ય નથી ? કુચીપુડી ડાંસ - આંધ્ર પ્રદેશ મોહિની અટ્ટમ ડાન્સ - કેરળ બીહુ ડાન્સ - અરુણાચલ પ્રદેશ ગીડ્ડા ડાન્સ - પંજાબ કુચીપુડી ડાંસ - આંધ્ર પ્રદેશ મોહિની અટ્ટમ ડાન્સ - કેરળ બીહુ ડાન્સ - અરુણાચલ પ્રદેશ ગીડ્ડા ડાન્સ - પંજાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) લેખક અને કૃતિની જોડીમાંથી કઈ જોડી સાચી નથી ? પ્રેમચંદજી - ગૌદાન બંકિમચંદ્ર ચેટર્જી - આનંદમઠ કાલિદાસ - કુમારસંભવ પંડિત વિષ્ણુ શર્મા - મધુશાલા પ્રેમચંદજી - ગૌદાન બંકિમચંદ્ર ચેટર્જી - આનંદમઠ કાલિદાસ - કુમારસંભવ પંડિત વિષ્ણુ શર્મા - મધુશાલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચેના પૈકી કયા તહેવારમાં હોડીની સ્પર્ધા ગોઠવવામાં આવે છે ? નવરાત્રી ઓનમ રંગાલી બીહુ પોંગલ નવરાત્રી ઓનમ રંગાલી બીહુ પોંગલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) સરોવરો અને તેના સ્થળોને ગોઠવો.A) બિંદુ સરોવર B) નારાયણ સરોવર C) પુષ્કર D) માનસરોવર1) તિબેટ 2) રાજસ્થાન રાજ્ય 3) કચ્છ જિલ્લો 4) ભૂવનેશ્વર શહેર A-1, B-2, C-3, D-4 A-2, B-3, C-4, D-1 A-4, B-3, C-2, D-1 A-3, B-4, C-1, D-2 A-1, B-2, C-3, D-4 A-2, B-3, C-4, D-1 A-4, B-3, C-2, D-1 A-3, B-4, C-1, D-2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) કથકલી નૃત્યમાં કેટલી શાસ્ત્રીય કથકલી વાર્તાઓ સમાવિષ્ટ છે ? 151 101 51 131 151 101 51 131 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP