કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) 'દાવોસ ઇન ધ ડેઝર્ટ' તરીકે ___ ને ઓળખવામાં આવે છે. ઓર્ગેનાઈઝેશન ફોર ઈકોનોમિક કો-ઓપરેશન એન્ડ ડેવલોપમેન્ટ (OECD) ફ્યુચર ઇન્વેસ્ટમેન્ટ ઈનિશિયેટિવ ફોરમ (FII) ધ ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ એન્ડ ઈન્ડસ્ટ્રીયલાઈઝેશન સમિટ ઇન્ટરનેશનલ એટમિક એનર્જી એજન્સી (IAEA) ઓર્ગેનાઈઝેશન ફોર ઈકોનોમિક કો-ઓપરેશન એન્ડ ડેવલોપમેન્ટ (OECD) ફ્યુચર ઇન્વેસ્ટમેન્ટ ઈનિશિયેટિવ ફોરમ (FII) ધ ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ એન્ડ ઈન્ડસ્ટ્રીયલાઈઝેશન સમિટ ઇન્ટરનેશનલ એટમિક એનર્જી એજન્સી (IAEA) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) કઈ ભાષાના વિખ્યાત કવિ વિષ્ણુનારાયણ નમ્બુતિરિનું તાજેતરમાં નિધન થયું ? કોંકણી તમિલ મલયાલમ તેલુગુ કોંકણી તમિલ મલયાલમ તેલુગુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત આવતી તમામ સ્કૂલોના નામ બદલીને કયા મહાનુભાવ પરથી રાખવાનો નિર્ણય કર્યો ? સ્વામી દયાનંદ સરસ્વતી નેતાજી સુભાષચંદ્ર બોઝ અટલબિહારી વાજપેયી અરુણ જેટલી સ્વામી દયાનંદ સરસ્વતી નેતાજી સુભાષચંદ્ર બોઝ અટલબિહારી વાજપેયી અરુણ જેટલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં UNCTAD દ્વારા જારી ઇન્વેસ્ટમેન્ટ ટ્રેન્ડ્ર્સ મોનિટર રિપોર્ટ અનુસાર, વર્ષ 2020માં ભારતે FDIમાં ___ નો વધારો નોંધાવ્યો છે. 20% 13% 10% 25% 20% 13% 10% 25% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આસામના ઐતિહાસિક ઢેકિયાજુલી ટાઉનની મુલાકાત લીધી હતી જે ___ સાથે સંબંધિત છે. અસહકારનું આંદોલન 1942ના ભારત છોડો આંદોલન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ અહોમ સામ્રાજ્યની રાજકુમારી સાથે અસહકારનું આંદોલન 1942ના ભારત છોડો આંદોલન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ અહોમ સામ્રાજ્યની રાજકુમારી સાથે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) ભારતની બુલબુલ તરીકે ઓળખાતા સરોજિની નાયડુના માનમાં કયા દિવસે રાષ્ટ્રીય મહિલા દિવસ મનાવાય છે ? 13 ફેબ્રુઆરી 12 ફેબ્રુઆરી 16 ફેબ્રુઆરી 15 ફેબ્રુઆરી 13 ફેબ્રુઆરી 12 ફેબ્રુઆરી 16 ફેબ્રુઆરી 15 ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP