કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) ભારત વિશ્વમાં સૌથી વધુ ફોરેન એક્સચેન્જ રિઝર્વ ધરાવતા દેશોની યાદીમાં કેટલામાં સ્થાને છે ? ચોથા પ્રથમ બીજા ત્રીજા ચોથા પ્રથમ બીજા ત્રીજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કયા ટાઈગર રિઝર્વમાં વાઘના બચ્ચાને શિકાર માટે ટ્રેઈન કરવા કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો ? પેરિયાર ટાઈગર રિઝર્વ નામદફા ટાઈગર રિઝર્વ બાંદીપુર ટાઈગર રિઝર્વ કાન્હા ટાઈગર રિઝર્વ પેરિયાર ટાઈગર રિઝર્વ નામદફા ટાઈગર રિઝર્વ બાંદીપુર ટાઈગર રિઝર્વ કાન્હા ટાઈગર રિઝર્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કયા દેશે 'ગજનવી' પરમાણુ સક્ષમ બેલિસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કર્યું ? ઈરાન પાકિસ્તાન અફઘાનિસ્તાન સાઉદી અરેબિયા ઈરાન પાકિસ્તાન અફઘાનિસ્તાન સાઉદી અરેબિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં આયુષ્માન ભારત / પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના નવા CEO તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? પ્રવિણસિન્હા રામસેવક શર્મા મનોજકુમાર વર્મા ઈન્દુભૂષણ પ્રવિણસિન્હા રામસેવક શર્મા મનોજકુમાર વર્મા ઈન્દુભૂષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં ભારતનું પ્રથમ સેન્ટર ફોર વેટલેન્ડ કન્ઝર્વેશન એન્ડ મેનેજમેન્ટ (CWCM) કયા શહેરમાં સ્થાપવામાં આવ્યું ? બેંગલુરુ ચેન્નાઈ ભોપાલ દહેરાદૂન બેંગલુરુ ચેન્નાઈ ભોપાલ દહેરાદૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) પદ્મપુરસ્કારો માટે મળતા નામાંકનમાંથી પસંદગી માટે વડાપ્રધાન દ્વારા રચાતી પદ્મપુરસ્કારો માટેની સમિતિની અધ્યક્ષતા કોણ કરે છે ? કેન્દ્રિય ગૃહમંત્રી રાષ્ટ્રપતિ કેબિનેટ સચિવ રાષ્ટ્રપતિના સચિવ કેન્દ્રિય ગૃહમંત્રી રાષ્ટ્રપતિ કેબિનેટ સચિવ રાષ્ટ્રપતિના સચિવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP