GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
રૂા. 7,700 નું દેવું 5 વાર્ષિક હપ્તામાં 5% વ્યાજના દરે ભરપાઈ કરવા કેટલો વાર્ષિક હપ્તો રાખવો પડશે ?

રૂ. 1440
રૂ. 1540
આપેલ પૈકી કોઈ નહીં
રૂ. 1190

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
ભારત ___ ગરીબીની સમસ્યા ધરાવતો દેશ છે.

આપેલ પૈકી કોઈ નહીં
સાપેક્ષ
પરિસ્થિતિજન્ય
નિરપેક્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
નીચેના પૈકી કઈ જોડી/જોડીઓ સાચી રીતે જોડાયેલી છે ?

ડેઝર્ટ નેશનલ પાર્ક, રાજસ્થાન – ગ્રેટ ઈન્ડિયન બસ્ટાર્ડ
ભીતરકનિકા, ઓડિશા – વ્હેલ
પોચારામ નેશનલ પાર્ક, તેલંગાણા – હાથી
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
શાકંભરીના ચાહમાન રાજા અર્ણોરાજનો પરાજય એ ___ નું સુપ્રસિધ્ધ પરાક્રમ છે.

મૂળરાજ બીજો
ભીમદેવ બીજો
કુમારપાલ
કર્ણદેવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય અનુસાર ___ રાજ્યએ સ્માર્ટ સીટી પ્રોજેક્ટની અમલવારીમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે.

કર્ણાટક
ઝારખંડ
મહારાષ્ટ્ર
ગુજરાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP