ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) ભારતમાં હિન્દી પછી સૌથી વધુ બોલાતી ભાષા નીચે પૈકી કઈ છે ? તેલુગુ બેંગાલી મરાઠી તામિલ તેલુગુ બેંગાલી મરાઠી તામિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) 'મોહિની અટ્ટમ' કયા રાજ્યનું નૃત્ય છે ? ઓડિશા કર્ણાટક તમિલનાડુ કેરળ ઓડિશા કર્ણાટક તમિલનાડુ કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) ઈ.સ. 1893માં યુનાઈટેડ સ્ટેટસના શિકાગોમાં ભરાયેલ વિશ્વ ધર્મ પરિષદમાં ભારતીય સંસ્કૃતિ અને તત્વજ્ઞાન વિશે ભાષણ કોણે આપ્યું હતું ? સ્વામી વિવેકાનંદ રામ કૃષ્ણ પરમહંસ દયાનંદ સરસ્વતી મહાત્મા ગાંધી સ્વામી વિવેકાનંદ રામ કૃષ્ણ પરમહંસ દયાનંદ સરસ્વતી મહાત્મા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) સોના કે રૂપાના તારનો ઉપયોગ જે વસ્ત્ર બનાવવામાં થતો હોય તેને કયા નામે ઓળખાય છે ? રત્નકુંબલ લોબડી પુખ્યાગર તારુતા રત્નકુંબલ લોબડી પુખ્યાગર તારુતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) 'ઘુમ્મર' કયા રાજ્યનું લોકનૃત્ય છે ? મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ રાજસ્થાન હરિયાણા મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ રાજસ્થાન હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) 'મૃત્યુ પછી માનવ જીવનનું શું થાય છે ?' આ વિષય વસ્તુ ___ ચિત્રોમાં જોવા મળે છે. વરલી ચિત્રો પેટકર ચિત્રો ઠાંગકા ચિત્રો મધુબની ચિત્રો વરલી ચિત્રો પેટકર ચિત્રો ઠાંગકા ચિત્રો મધુબની ચિત્રો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP