ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
દેશમાં ઉજવાતા ઉત્સવો અને સંબંધિત રાજ્યની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી ?

હરિયાળી તીજ - બિહાર, ઉત્તર પ્રદેશ
હોર્ન બિલ - અરુણાચલ પ્રદેશ
ગણગૌર - રાજસ્થાન
સારી-ઈ-ગુલર્ફરોશન - દિલ્હી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
નીચેનામાંથી કઈ ચિત્રકળા પર મુઘલ ચિત્રકળાનો પ્રભાવ પડ્યો નથી ?

કાંગડા
પહાડી
રાજસ્થાની
કાલીઘાટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
પ્રખ્યાત હોર્નબિલ ઉત્સવ કયા રાજ્યમાં આયોજિત કરવામાં આવે છે ?

નાગાલેન્ડ
મિઝોરમ
મણિપુર
મેઘાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP