ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચે દર્શાવેલી કઈ અકાદમી નૃત્ય, નાટક અને સંગીતના સંવર્ધન માટે કામગીરી કરે છે ? નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા લલિતકલા અકાદમી સંગીત અકાદમી સાહિત્ય અકાદમી નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા લલિતકલા અકાદમી સંગીત અકાદમી સાહિત્ય અકાદમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) ભારતના બિસ્માર્ક તરીકે કોણ ઓળખાય છે ? મોહનદાસ કરમચંદ ગાંધી સરદાર વલ્લભભાઈ પટેલ રવિશંકર મહારાજ મહાદેવભાઈ દેસાઈ મોહનદાસ કરમચંદ ગાંધી સરદાર વલ્લભભાઈ પટેલ રવિશંકર મહારાજ મહાદેવભાઈ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) મુંબઈના હાજી અલી ખાતે કોની દરગાહ છે ? હાજી અલી શાહ ઓલિયા હાજી અલી શાહ બુખારી હાજી અલી નિઝામુદ્દીન ઓલિયા આપેલ પૈકી એક પણ નહીં હાજી અલી શાહ ઓલિયા હાજી અલી શાહ બુખારી હાજી અલી નિઝામુદ્દીન ઓલિયા આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) માથેરાન ગિરિમથક કયા રાજ્યમાં આવેલું છે ? મધ્યપ્રદેશ ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન મધ્યપ્રદેશ ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) પંજાબનું "જંગલ" કઈ કળા / પ્રવૃતિ સાથે સંકળાયેલ છે ? ગાયન દ્રશ્ય વાદન નાટ્ય ગાયન દ્રશ્ય વાદન નાટ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) ચેન્નાઈના સંગ્રહાલયમાં સચવાયેલું નટરાજનું શિલ્પ કઈ નૃત્યકલાનો સર્વોત્તમ નમૂનો છે ? કુચીપુડી ભરતનાટ્યમ કથકલી નાદન્ત કુચીપુડી ભરતનાટ્યમ કથકલી નાદન્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP