ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) કયુ હિન્દુ મંદિર જે ભારતમાં સૌથી ધનિક મંદિર તરીકે પ્રખ્યાત છે, મંદિર પરિસરમાં મુંડન દ્વારા વાળ ભગવાનને અર્પણ થવાથી ખૂબ આવક મેળવે છે ? તિરુપતિ બાલાજી મંદિર સોમનાથ મંદિર કાશી વિશ્વનાથ મંદિર મીનાક્ષી મંદિર તિરુપતિ બાલાજી મંદિર સોમનાથ મંદિર કાશી વિશ્વનાથ મંદિર મીનાક્ષી મંદિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) 'ઓળીપો' કયા પ્રકારની કલા છે ? વસ્ત્ર રંગવાની ભીતચિત્ર કેશ ગૂંફનની નખ રંગવાની વસ્ત્ર રંગવાની ભીતચિત્ર કેશ ગૂંફનની નખ રંગવાની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) યોશોંગનો પ્રખ્યાત ધાર્મિક ઉત્સવ ક્યા રાજ્યમાં મનાવવામાં આવે છે ? અરુણાચલ પ્રદેશ આસામ મણિપુર સિક્કિમ અરુણાચલ પ્રદેશ આસામ મણિપુર સિક્કિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) તમિલ સાહિત્યના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ? અગત્યમ પુષ્યમિત્ર નક્કીરર અગત્સ્ય અગત્યમ પુષ્યમિત્ર નક્કીરર અગત્સ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) 'બોલ બમ યાત્રા’નું આયોજન હિન્દુ ધર્મના ભક્તો દ્વારા ક્યા રાજયમાં કરવામાં આવે છે ? ઓડિશા બિહાર મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ ઓડિશા બિહાર મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) મોહનવીણા વાદ્ય સાથે કોને સંબંધ છે ? વિશ્વમોહન ભટ્ટ સુલતાન ખાન અજમદઅલી ખાન શિવકુમાર શર્મા વિશ્વમોહન ભટ્ટ સુલતાન ખાન અજમદઅલી ખાન શિવકુમાર શર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP