ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) કેટલા વર્ષ પછી એજ સ્થળે કુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે ? 10 વર્ષ 8 વર્ષ 12 વર્ષ 4 વર્ષ 10 વર્ષ 8 વર્ષ 12 વર્ષ 4 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) હિન્દુસ્તાન કંઠ્ય સંગીતની જુનામાં જુની રચના નીચે પૈકી કઈ છે ? ઠુમરી આપેલ પૈકી એક પણ નહીં ગઝલ ધ્રુપદ ઠુમરી આપેલ પૈકી એક પણ નહીં ગઝલ ધ્રુપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) 'ઘુમ્મર' કયા રાજ્યનું લોકનૃત્ય છે ? મધ્ય પ્રદેશ રાજસ્થાન ઉત્તર પ્રદેશ હરિયાણા મધ્ય પ્રદેશ રાજસ્થાન ઉત્તર પ્રદેશ હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચેના પૈકી કયું જોડકું અયોગ્ય છે ? ગૌર નૃત્ય - છત્તીસગઢ ગોતીપુવા -ઓડિશા ગોંધા - ત્રિપુરા ફુગડી - ગોવા ગૌર નૃત્ય - છત્તીસગઢ ગોતીપુવા -ઓડિશા ગોંધા - ત્રિપુરા ફુગડી - ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) સુરદાસના ભક્તિગીતો કઈ બોલીમાં છે ? મૈથિલી અવધ ખારી બોલી વ્રજ મૈથિલી અવધ ખારી બોલી વ્રજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) લેખક અને કૃતિની જોડીમાંથી કઈ જોડી સાચી નથી ? પંડિત વિષ્ણુ શર્મા - મધુશાલા પ્રેમચંદજી - ગૌદાન કાલિદાસ - કુમારસંભવ બંકિમચંદ્ર ચેટર્જી - આનંદમઠ પંડિત વિષ્ણુ શર્મા - મધુશાલા પ્રેમચંદજી - ગૌદાન કાલિદાસ - કુમારસંભવ બંકિમચંદ્ર ચેટર્જી - આનંદમઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP