ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) બિરજુ મહારાજ કયા નૃત્ય માટે જાણીતા છે ? કથકલી મણિપુરી ભરતનાટ્યમ કથ્થક કથકલી મણિપુરી ભરતનાટ્યમ કથ્થક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) 'હોરમુઝ' બંદર કયા ધર્મ સાથે સંકળાયેલ છે ? પારસી યહૂદી ખ્રિસ્તી આપેલ પૈકી કોઈ પણ નહીં પારસી યહૂદી ખ્રિસ્તી આપેલ પૈકી કોઈ પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચેના પૈકી કયા તહેવારમાં હોડીની સ્પર્ધા ગોઠવવામાં આવે છે ? નવરાત્રી ઓનમ રંગાલી બીહુ પોંગલ નવરાત્રી ઓનમ રંગાલી બીહુ પોંગલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) 'મોહિની અટ્ટમ' કયા રાજ્યનું નૃત્ય છે ? તમિલનાડુ ઓડિશા કર્ણાટક કેરળ તમિલનાડુ ઓડિશા કર્ણાટક કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) જાણીતા નૃત્યો અંગેનું ખોટું જોડકું પસંદ કરો. બિહુ - આસામ ભાંગડા – પંજાબ લાવણી - ઉત્તર પ્રદેશ ગરબા કે ભવાઈ - ગુજરાત બિહુ - આસામ ભાંગડા – પંજાબ લાવણી - ઉત્તર પ્રદેશ ગરબા કે ભવાઈ - ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) 'ઈન્દ્રિયોને શાંત સ્થિર કરવાની ક્રિયા એટલે યોગ' - આ વાક્ય કયા શાસ્ત્રમાં સમાવિષ્ટ છે ? કથોપનિષદ મહાભારત રામાયણ ભગવત ગીતા કથોપનિષદ મહાભારત રામાયણ ભગવત ગીતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP