વિશ્વનો ઈતિહાસ (History of the world) ચીનની મહાન દિવાલ બાંધનાર રાજાનું નામ શું છે ? સમ્રાટ ચેન સમ્રાટ યુ સમ્રાટ શી-હવાંગટી સમ્રાટ વુટી સમ્રાટ ચેન સમ્રાટ યુ સમ્રાટ શી-હવાંગટી સમ્રાટ વુટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વનો ઈતિહાસ (History of the world) પ્રથમ વિશ્વયુદ્ધનો સમયગાળો કયો હતો ? 1931-35 1914-18 1939-45 1911-14 1931-35 1914-18 1939-45 1911-14 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વનો ઈતિહાસ (History of the world) મલેશિયાની સંસદને ક્યા નામે ઓળખવામાં આવે છે ? સ્ટોર્ટિગ ત્સોગડું દીવાન નિગારા શોરા સ્ટોર્ટિગ ત્સોગડું દીવાન નિગારા શોરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વનો ઈતિહાસ (History of the world) ચીનની સંસ્કૃતિમાં કઈ મહત્વની શોધ થઈ છે ? બેરોમીટર હોકાયંત્ર વાજિંત્રો થર્મોમીટર બેરોમીટર હોકાયંત્ર વાજિંત્રો થર્મોમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વનો ઈતિહાસ (History of the world) પૂર્વ જર્મની અને પશ્ચિમ જર્મનીનું એકીકરણ ક્યારે કરવામાં આવ્યું ? જાન્યુઆરી, 1995માં ઓકટોબર, 2001માં ઓક્ટોબર, 1990માં ઓક્ટોબર, 1996માં જાન્યુઆરી, 1995માં ઓકટોબર, 2001માં ઓક્ટોબર, 1990માં ઓક્ટોબર, 1996માં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વનો ઈતિહાસ (History of the world) છ યુરોપિયન દેશો દ્વારા કયા વર્ષમાં યુરોપિયન કોલ એન્ડ સ્ટીલ કોમ્યુનિટીની સ્થાપના થઈ ? 1950 1951 1948 1947 1950 1951 1948 1947 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP