કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં આરોગ્ય સેતુ એપ સાથે નીચેનામાંથી કયું પોર્ટલ / એપ એકીકૃત કરવામાં આવ્યું ? ઈ-સંપદા એપ CO-WIN પોર્ટલ મેરા કોવિડ કેન્દ્ર જીવનસેવા એપ ઈ-સંપદા એપ CO-WIN પોર્ટલ મેરા કોવિડ કેન્દ્ર જીવનસેવા એપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કયા દેશે યુનાઇટેડ નેશન્સ હ્યુમન રાઈટ્સ કાઉન્સિલ (UNHRC)માં ફરીથી જોડાવાની જાહેરાત કરી ? રશિયા બ્રિટન પાકિસ્તાન અમેરિકા રશિયા બ્રિટન પાકિસ્તાન અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) નીચેનામાંથી કયો નેનોસેટ કોલેજના વિદ્યાર્થીઓએ ડિઝાઈન કરેલો છે જે ISRO દ્વારા લૉન્ચ કરવામાં આવશે ? ભાસ્કર રેમસેટ રેડસેટ શ્રીશક્તિસેટ ભાસ્કર રેમસેટ રેડસેટ શ્રીશક્તિસેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં ભારતીય નૌસેનાએ પાણીની અંદરના વિસ્તારમાં નેવલ ઈલેક્ટ્રોનિક સિસ્ટમ્સ સંશોધન કરવા માટે કઈ સંસ્થા સાથે ભાગીદારી કરી ? IIT બોમ્બે IIT દિલ્હી IIT ગાંધીનગર IISc બેંગલુરુ IIT બોમ્બે IIT દિલ્હી IIT ગાંધીનગર IISc બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ભારતમાં ઈલેક્ટ્રિક વાહનોના ઉપયોગને પ્રોત્સાહન આપવા કયું અભિયાન શરૂ કર્યું ? ઈલેક્ટ્રીક ઇન્ડિયા એવરગ્રીન ભારત ગો ઈલેક્ટ્રીક EV ચેમ્પિયન ઈલેક્ટ્રીક ઇન્ડિયા એવરગ્રીન ભારત ગો ઈલેક્ટ્રીક EV ચેમ્પિયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કઈ ટેકનોલોજી કંપનીએ 'સ્ટાર્ટઅપ સ્કૂલ' પહેલ લૉન્ચ કરી ? એપલ ગૂગલ માઈક્રોસોફ્ટ એમેઝોન એપલ ગૂગલ માઈક્રોસોફ્ટ એમેઝોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP