વિશ્વની ભૂગોળ (Geography of the world) પ્રકૃતિનો સુરક્ષા વાલ્વ કયો છે ? વરસાદ ભૂકંપ બરફ જવાલામુખી વરસાદ ભૂકંપ બરફ જવાલામુખી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) એન્જલ ધોધ ક્યા દેશમાં આવેલો છે ? કેનેડા નોર્વે વેનેઝુએલા ઓસ્ટ્રેલિયા કેનેડા નોર્વે વેનેઝુએલા ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) બોસ્નિયા-હર્ઝગોવિનાની રાજધાની કઈ છે ? સારાજેવો બાન્યા લુકા ગ્રેડીસ્કા દુબ્રોવેનિક સારાજેવો બાન્યા લુકા ગ્રેડીસ્કા દુબ્રોવેનિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) ગ્રિનિચ નામનું સ્થળ કયા દેશમાં આવેલું છે ? રશિયા યુએસએ ભારત ઇંગ્લેન્ડ રશિયા યુએસએ ભારત ઇંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) પેન્ટાગોનિયન રણ ક્યા આવેલું છે ? ચીન દક્ષિણ અમેરિકા તુર્કમેનિસ્તાન રશિયા ચીન દક્ષિણ અમેરિકા તુર્કમેનિસ્તાન રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) પૃથ્વીની સમગ્રપણે સરાસરી ઘનતા કેટલી છે ? 3.0 ગ્રામ / સે.મી.³ 16.0 ગ્રામ / સે.મી.³ 5.5 ગ્રામ / સે.મી.³ 2.7 ગ્રામ / સે.મી.³ 3.0 ગ્રામ / સે.મી.³ 16.0 ગ્રામ / સે.મી.³ 5.5 ગ્રામ / સે.મી.³ 2.7 ગ્રામ / સે.મી.³ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP