વિશ્વની ભૂગોળ (Geography of the world) જાપાનનું બીજું નામ શું છે ? નિપોન ફોરમાસા ઘાના બર્મા નિપોન ફોરમાસા ઘાના બર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) રેડક્લિફ રેખા કોની વચ્ચેની સીમા છે ? ભારત અને અફઘાનિસ્તાન ભારત અને મ્યાનમાર ભારત અને ચીન ભારત અને પાકિસ્તાન ભારત અને અફઘાનિસ્તાન ભારત અને મ્યાનમાર ભારત અને ચીન ભારત અને પાકિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) સૂર્યગ્રહણ વખતે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર કઈ સ્થિતિએ હોય છે ? પૃથ્વી અને સુર્યની વચ્ચે ચંદ્ર હોય આપેલ ત્રણેય સ્થિતિમાં સૂર્ય અને ચન્દ્રની વચ્ચે પૃથ્વી હોય પૃથ્વી અને ચંદ્ર વચ્ચે સૂર્ય હોય પૃથ્વી અને સુર્યની વચ્ચે ચંદ્ર હોય આપેલ ત્રણેય સ્થિતિમાં સૂર્ય અને ચન્દ્રની વચ્ચે પૃથ્વી હોય પૃથ્વી અને ચંદ્ર વચ્ચે સૂર્ય હોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) કર્કવૃત અને મકરવૃત ઉપર સૂર્યની સ્પષ્ટ સ્થિતિ શેનું પરિણામ છે ? કક્ષાભ્રમણ પરિભ્રમણ પૃથ્વીનું અક્ષીય નમન અક્ષીય નમન પરનું કક્ષાભ્રમણ કક્ષાભ્રમણ પરિભ્રમણ પૃથ્વીનું અક્ષીય નમન અક્ષીય નમન પરનું કક્ષાભ્રમણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) પૃથ્વીની સપાટીને વીંટળાઈને આવેલા વાતાવરણના પ્રથમ આવરણનું નામ શું છે ? સમતાપાવરણ આયનાવરણ શોભાવરણ મધ્યાવરણ સમતાપાવરણ આયનાવરણ શોભાવરણ મધ્યાવરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) ભૂમધ્ય રેખા, કર્કવૃત અને મકરવૃત ત્રણેય કયા ખંડમાંથી પસાર થાય છે ? દક્ષિણ અમેરિકા ઉત્તર અમેરિકા ઓસ્ટ્રેલિયા આફ્રિકા દક્ષિણ અમેરિકા ઉત્તર અમેરિકા ઓસ્ટ્રેલિયા આફ્રિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP