વિશ્વની ભૂગોળ (Geography of the world) વિશ્વમાં સૌથી મોટો ખંડ કયો છે ? યુરોપ અમેરિકા એશિયા ઓસ્ટ્રેલિયા યુરોપ અમેરિકા એશિયા ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) સૂર્યની પ્રદક્ષિણા કરવાની પૃથ્વીની કક્ષા કેવી છે ? ત્રાંસી સીધી લંબગોળાકાર ગોળાકાર ત્રાંસી સીધી લંબગોળાકાર ગોળાકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) વિશ્વમાં સૌથી વધારે રબર કયા દેશમાં પેદા થાય છે ? ભારત મલેશિયા શ્રીલંકા બ્રાઝિલ ભારત મલેશિયા શ્રીલંકા બ્રાઝિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) નીચેના પૈકી કયું "યુનાઇટેડ કિંગ્ડમ" નો ભાગ નથી ? ફિનલેન્ડ સ્કોટલેન્ડ આયર્લેન્ડ બ્રિટન ફિનલેન્ડ સ્કોટલેન્ડ આયર્લેન્ડ બ્રિટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) નીચે દર્શાવેલ કઈ જોડી સાચી નથી ? હિંદ મહાસાગરનું મોતી - શ્રીલંકા ડેરીનો દેશ - ન્યુઝીલેન્ડ લવિંગનો ટાપુ - ઝાંઝીબાર સફેદ હાથીનો પ્રદેશ - થાઈલેંડ હિંદ મહાસાગરનું મોતી - શ્રીલંકા ડેરીનો દેશ - ન્યુઝીલેન્ડ લવિંગનો ટાપુ - ઝાંઝીબાર સફેદ હાથીનો પ્રદેશ - થાઈલેંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) પૃથ્વીની સપાટીને વીંટળાઈને આવેલા વાતાવરણના પ્રથમ આવરણનું નામ શું છે ? મધ્યાવરણ શોભાવરણ આયનાવરણ સમતાપાવરણ મધ્યાવરણ શોભાવરણ આયનાવરણ સમતાપાવરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP