વિશ્વની ભૂગોળ (Geography of the world) વિશ્વમાં સૌથી વધારે રબર કયા દેશમાં પેદા થાય છે ? ભારત શ્રીલંકા મલેશિયા બ્રાઝિલ ભારત શ્રીલંકા મલેશિયા બ્રાઝિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) એન્જલ ધોધ ક્યા દેશમાં આવેલો છે ? ઓસ્ટ્રેલિયા કેનેડા નોર્વે વેનેઝુએલા ઓસ્ટ્રેલિયા કેનેડા નોર્વે વેનેઝુએલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) રેડક્લિફ રેખા કોની વચ્ચેની સીમા છે ? ભારત અને ચીન ભારત અને મ્યાનમાર ભારત અને અફઘાનિસ્તાન ભારત અને પાકિસ્તાન ભારત અને ચીન ભારત અને મ્યાનમાર ભારત અને અફઘાનિસ્તાન ભારત અને પાકિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) માઉન્ટ બ્લેક એ કયા દેશમાં આવેલું સૌથી ઊંચું શિખર છે ? ઇંગ્લેન્ડ જર્મની ફ્રાંસ રશિયા ઇંગ્લેન્ડ જર્મની ફ્રાંસ રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) નીચેના પૈકી વિશ્વનો વિસ્તારની દ્રષ્ટિએ નાનામાં નાનો દેશ કયો છે ? તુવાલુ મોનાકો રિપબ્લિકન ઓફ માલદીવ વેટિકન તુવાલુ મોનાકો રિપબ્લિકન ઓફ માલદીવ વેટિકન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) નીચે દર્શાવેલ કઈ જોડી સાચી નથી ? લવિંગનો ટાપુ - ઝાંઝીબાર ડેરીનો દેશ - ન્યુઝીલેન્ડ સફેદ હાથીનો પ્રદેશ - થાઈલેંડ હિંદ મહાસાગરનું મોતી - શ્રીલંકા લવિંગનો ટાપુ - ઝાંઝીબાર ડેરીનો દેશ - ન્યુઝીલેન્ડ સફેદ હાથીનો પ્રદેશ - થાઈલેંડ હિંદ મહાસાગરનું મોતી - શ્રીલંકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP