વિશ્વની ભૂગોળ (Geography of the world) દુનિયામાં સૌથી વધુ ટોર્નેડો-હવાનું તોફાન કયા દેશમાં થાય છે ? યુ.એસ.એ. જાપાન ચીન ભારત યુ.એસ.એ. જાપાન ચીન ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) સૂર્યના ગર્ભમાં દ્રવ્ય ___ અવસ્થામાં હોય છે. ઘન પ્રવાહી પ્લાઝમા વાયુ ઘન પ્રવાહી પ્લાઝમા વાયુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) ફીઝી ટાપુ કોનો ભાગ છે ? મલેશિયા આપેલ પૈકી એક પણ નહીં પોલિનેશિયા ઈન્ડોનેશિયા મલેશિયા આપેલ પૈકી એક પણ નહીં પોલિનેશિયા ઈન્ડોનેશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) યુક્રેનનો કયો ભાગ (પ્રદેશ) રશિયા સાથે વર્ષ 2014માં જોડાયો ? કઝાકિસ્તાન પશ્ચિમ યુક્રેન ડિવિઝન ઉઝબેકિસ્તાન ક્રિમીયા કઝાકિસ્તાન પશ્ચિમ યુક્રેન ડિવિઝન ઉઝબેકિસ્તાન ક્રિમીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) નીચેના પૈકી કયો દેશ આંદામાન ટાપુઓની સૌથી નજીક આવેલો છે ? ઈન્ડોનેશિયા પાકિસ્તાન મ્યાનમાર શ્રીલંકા ઈન્ડોનેશિયા પાકિસ્તાન મ્યાનમાર શ્રીલંકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) નીચેના પૈકી કયો ગરમ સમુદ્રપ્રવાહ છે ? લાબ્રાડોર કેનરી કુરિલ અખાતી પ્રવાહ લાબ્રાડોર કેનરી કુરિલ અખાતી પ્રવાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP