વિશ્વની ભૂગોળ (Geography of the world) કેનેડાના પૂર્વ કાંઠા પાસે કયો ઠંડો પ્રવાહ વહે છે ? લેબ્રેડોર પ્રવાહ એગુલ્હાસ પ્રવાહ એલ્યુશિયમ પ્રવાહ મોઝામ્બિક પ્રવાહ લેબ્રેડોર પ્રવાહ એગુલ્હાસ પ્રવાહ એલ્યુશિયમ પ્રવાહ મોઝામ્બિક પ્રવાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) આપણા દેશના જેમ ભારત તથા India તરીકે બે નામો છે તેમ નીચે દર્શાવેલ દેશો પૈકી કયા દેશનું બીજું નામ ખોટું છે ? વેટિકન - હોલી સી તાઈવાન - સુઓમી નેધરલેન્ડ - હોલેન્ડ જાપાન - નિપોન વેટિકન - હોલી સી તાઈવાન - સુઓમી નેધરલેન્ડ - હોલેન્ડ જાપાન - નિપોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) જિબ્રાલ્ટરની સામુદ્રધુની કયા બે જળક્ષેત્રોને જોડે છે ? અરબ સાગર અને બંગાળનો ઉપસાગર ભૂમધ્ય સમુદ્ર અને પેસિફિક મહાસાગર એટલાન્ટિક મહાસાગર અને પેસિફિક મહાસાગર ભૂમધ્ય સમુદ્ર અને એટલાન્ટિક મહાસાગર અરબ સાગર અને બંગાળનો ઉપસાગર ભૂમધ્ય સમુદ્ર અને પેસિફિક મહાસાગર એટલાન્ટિક મહાસાગર અને પેસિફિક મહાસાગર ભૂમધ્ય સમુદ્ર અને એટલાન્ટિક મહાસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) એશિયા ખંડમાં સૌથી લાંબી નદી કઈ છે ? યાંગત્સે ગંગા બ્રહ્મપુત્રા ઈરાવતી યાંગત્સે ગંગા બ્રહ્મપુત્રા ઈરાવતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) વિષુવૃત પર ક્ષોભ આવરણની આશરે સરાસરી ઊંચાઈ કેટલી છે ? 20 કિ.મી. 16 કિ.મી. 5 કિ.મી. 50 કિ.મી. 20 કિ.મી. 16 કિ.મી. 5 કિ.મી. 50 કિ.મી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) આફ્રિકાનો સૌથી ઊંચો પર્વત ક્યો છે ? કિલિમંજારો એકાં ગોગુવા એટલાસ મેકેન્લી કિલિમંજારો એકાં ગોગુવા એટલાસ મેકેન્લી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP