વિશ્વની ભૂગોળ (Geography of the world) રેડક્લિફ રેખા કોની વચ્ચેની સીમા છે ? ભારત અને ચીન ભારત અને પાકિસ્તાન ભારત અને અફઘાનિસ્તાન ભારત અને મ્યાનમાર ભારત અને ચીન ભારત અને પાકિસ્તાન ભારત અને અફઘાનિસ્તાન ભારત અને મ્યાનમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) વિશ્વમાં બીજા ક્રમે આવતો ઊંચી ટોચવાળો પહાડ કયો છે ? ગૉડવીન ઑસ્ટિન નંગા પર્વત ઍન્ડીસ નંદા દેવી ગૉડવીન ઑસ્ટિન નંગા પર્વત ઍન્ડીસ નંદા દેવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) માઉન્ટ બ્લેક એ કયા દેશમાં આવેલું સૌથી ઊંચું શિખર છે ? જર્મની રશિયા ઇંગ્લેન્ડ ફ્રાંસ જર્મની રશિયા ઇંગ્લેન્ડ ફ્રાંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) નીચેના પૈકી કયા સ્થળે સર્વપ્રથમ સૂર્યોદય થશે ? બેંગકોક કરાંચી જમશેદપુર જેસલમેર બેંગકોક કરાંચી જમશેદપુર જેસલમેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) દુનિયાનો મહત્વનો જળમાર્ગ સુએઝ નહેર કયા બે સમુદ્રોને જોડે છે ? જાપાની સમુદ્ર અને દક્ષિણ ચીની સમુદ્ર રાતો સમુદ્ર અને કાળો સમુદ્ર કાળો સમુદ્ર અને ભૂમધ્ય સમુદ્ર ભૂમધ્ય સમુદ્ર અને રાતો સમુદ્ર જાપાની સમુદ્ર અને દક્ષિણ ચીની સમુદ્ર રાતો સમુદ્ર અને કાળો સમુદ્ર કાળો સમુદ્ર અને ભૂમધ્ય સમુદ્ર ભૂમધ્ય સમુદ્ર અને રાતો સમુદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) નીચેના પૈકી ક્યાં બંદર (port) ને કોફી પોર્ટ (coffee port) તરીકે ઓળખવામાં આવે છે ? Rio-de-Janeiro Sao Paulo Santos Buenos Aires Rio-de-Janeiro Sao Paulo Santos Buenos Aires ANSWER DOWNLOAD GUJARATI MCQ APP