વિશ્વની ભૂગોળ (Geography of the world) જિબ્રાલ્ટરની સામુદ્રધુની કયા બે જળક્ષેત્રોને જોડે છે ? એટલાન્ટિક મહાસાગર અને પેસિફિક મહાસાગર અરબ સાગર અને બંગાળનો ઉપસાગર ભૂમધ્ય સમુદ્ર અને એટલાન્ટિક મહાસાગર ભૂમધ્ય સમુદ્ર અને પેસિફિક મહાસાગર એટલાન્ટિક મહાસાગર અને પેસિફિક મહાસાગર અરબ સાગર અને બંગાળનો ઉપસાગર ભૂમધ્ય સમુદ્ર અને એટલાન્ટિક મહાસાગર ભૂમધ્ય સમુદ્ર અને પેસિફિક મહાસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) ધી રેડ ક્લીફ લાઈન કયા બે દેશો વચ્ચેની સીમા નક્કી કરે છે ? ભારત અને મ્યાનમાર ભારત અને અફઘાનિસ્તાન ભારત અને ચીન ભારત અને પાકિસ્તાન ભારત અને મ્યાનમાર ભારત અને અફઘાનિસ્તાન ભારત અને ચીન ભારત અને પાકિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) કયો દેશ સહકારી ડેરીના દેશ ગણાય છે ? ડેન્માર્ક ચીન જર્મની જાપાન ડેન્માર્ક ચીન જર્મની જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) યુક્રેનનો કયો ભાગ (પ્રદેશ) રશિયા સાથે વર્ષ 2014માં જોડાયો ? ક્રિમીયા ઉઝબેકિસ્તાન કઝાકિસ્તાન પશ્ચિમ યુક્રેન ડિવિઝન ક્રિમીયા ઉઝબેકિસ્તાન કઝાકિસ્તાન પશ્ચિમ યુક્રેન ડિવિઝન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) સમુદ્રમાં તળિયે થતા જ્વાળામુખી વિસ્ફોટ અથવા ભૂકંપને પરિણામે ઉત્પન્ન થતાં વિશાળ ઊંચા મોજાંને શું કહે છે ? કંપન મોજાં સ્થાનાંતરિય મોજાં સુનામી મોજાં ડોલન મોજાં કંપન મોજાં સ્થાનાંતરિય મોજાં સુનામી મોજાં ડોલન મોજાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) નીચના પૈકી કયા દેશનો દરિયા કિનારો સૌથી લાંબો છે ? ઓસ્ટ્રેલિયા USA કેનેડા ભારત ઓસ્ટ્રેલિયા USA કેનેડા ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP