વિશ્વની ભૂગોળ (Geography of the world) કયો દેશ સહકારી ડેરીના દેશ ગણાય છે ? ચીન ડેન્માર્ક જાપાન જર્મની ચીન ડેન્માર્ક જાપાન જર્મની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) વિશ્વના કયા ભાગમાં વૃક્ષ વિહિન વિશાળ ઘાસના મેદાન આવેલા છે ? દક્ષિણ આફ્રિકા એશિયા દક્ષિણ અમેરિકા ઓસ્ટ્રેલિયા દક્ષિણ આફ્રિકા એશિયા દક્ષિણ અમેરિકા ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) નીચેના પૈકી કયો ગરમ સમુદ્રપ્રવાહ છે ? લાબ્રાડોર કેનરી કુરિલ અખાતી પ્રવાહ લાબ્રાડોર કેનરી કુરિલ અખાતી પ્રવાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) દુનિયાનો મહત્વનો જળમાર્ગ સુએઝ નહેર કયા બે સમુદ્રોને જોડે છે ? જાપાની સમુદ્ર અને દક્ષિણ ચીની સમુદ્ર કાળો સમુદ્ર અને ભૂમધ્ય સમુદ્ર ભૂમધ્ય સમુદ્ર અને રાતો સમુદ્ર રાતો સમુદ્ર અને કાળો સમુદ્ર જાપાની સમુદ્ર અને દક્ષિણ ચીની સમુદ્ર કાળો સમુદ્ર અને ભૂમધ્ય સમુદ્ર ભૂમધ્ય સમુદ્ર અને રાતો સમુદ્ર રાતો સમુદ્ર અને કાળો સમુદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) એશિયાખંડની પૂર્વમાં શું આવેલ છે ? પેસિફિક મહાસાગર આફ્રિકા ખંડ હિન્દી મહાસાગર ભૂમધ્ય સમુદ્ર પેસિફિક મહાસાગર આફ્રિકા ખંડ હિન્દી મહાસાગર ભૂમધ્ય સમુદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) વિષુવૃત પર ક્ષોભ આવરણની આશરે સરાસરી ઊંચાઈ કેટલી છે ? 20 કિ.મી. 50 કિ.મી. 16 કિ.મી. 5 કિ.મી. 20 કિ.મી. 50 કિ.મી. 16 કિ.મી. 5 કિ.મી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP