વિશ્વની ભૂગોળ (Geography of the world) નીચેના પૈકી કયું "યુનાઇટેડ કિંગ્ડમ" નો ભાગ નથી ? બ્રિટન ફિનલેન્ડ સ્કોટલેન્ડ આયર્લેન્ડ બ્રિટન ફિનલેન્ડ સ્કોટલેન્ડ આયર્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) પૃથ્વીની સમગ્રપણે સરાસરી ઘનતા કેટલી છે ? 5.5 ગ્રામ / સે.મી.³ 2.7 ગ્રામ / સે.મી.³ 16.0 ગ્રામ / સે.મી.³ 3.0 ગ્રામ / સે.મી.³ 5.5 ગ્રામ / સે.મી.³ 2.7 ગ્રામ / સે.મી.³ 16.0 ગ્રામ / સે.મી.³ 3.0 ગ્રામ / સે.મી.³ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) ક્ષેત્રફળની દ્રષ્ટિએ પાંચમા નંબરે કયો દેશ આવે છે ? બ્રાઝિલ જાપાન ઓસ્ટ્રેલિયા ચીન બ્રાઝિલ જાપાન ઓસ્ટ્રેલિયા ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ ___ ખાતે આવેલ છે. ન્યૂયોર્ક મોસ્કો હેગ રોમ ન્યૂયોર્ક મોસ્કો હેગ રોમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) નીચે દર્શાવેલ કઈ જોડ બંધબેસતી નથી ? પર્શિયા - ઈરાન કંબોડિયા - કમ્પુચિયા રહોડેશિયા - તાંઝાનિયા ઝાંઝીબાર - તાંઝાનિયા પર્શિયા - ઈરાન કંબોડિયા - કમ્પુચિયા રહોડેશિયા - તાંઝાનિયા ઝાંઝીબાર - તાંઝાનિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) વિશ્વમાં સૌથી મોટો ખંડ કયો છે ? ઓસ્ટ્રેલિયા અમેરિકા એશિયા યુરોપ ઓસ્ટ્રેલિયા અમેરિકા એશિયા યુરોપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP