વિશ્વની ભૂગોળ (Geography of the world) દુનિયાનો સૌથી લાંબો રેલમાર્ગ "ટ્રાન્સસાઈબીરીયન લાઇન" કયા દેશમાં આવેલો છે ? અમેરિકા કેનેડા રશિયા ચીન અમેરિકા કેનેડા રશિયા ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) દુનિયામાં સૌથી વધારે ગરમી ક્યાં પડે છે ? ઈરાન લીબીયા દુબઈ ભારત ઈરાન લીબીયા દુબઈ ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) એશિયા ખંડમાં સૌથી લાંબી નદી કઈ છે ? ઈરાવતી ગંગા બ્રહ્મપુત્રા યાંગત્સે ઈરાવતી ગંગા બ્રહ્મપુત્રા યાંગત્સે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) TAPI કહેવાતી પાઇપલાઇનના પ્રોજેક્ટમાં કેટલા દેશોને નેચરલ ગેસ મળશે ? 3 2 4 5 3 2 4 5 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ઈન્ડિયાને
વિશ્વની ભૂગોળ (Geography of the world) રાત્રી દરમિયાન જમીન વિસ્તારો પરથી સમુદ્ર વિસ્તારો તરફ વાતા પવનોને શું કહે છે ? જમીનની લહેરો પાણીની લહેરો દરિયાઈ લહેરો મોસમી લહેરો જમીનની લહેરો પાણીની લહેરો દરિયાઈ લહેરો મોસમી લહેરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) બોસ્નિયા-હર્ઝગોવિનાની રાજધાની કઈ છે ? બાન્યા લુકા ગ્રેડીસ્કા સારાજેવો દુબ્રોવેનિક બાન્યા લુકા ગ્રેડીસ્કા સારાજેવો દુબ્રોવેનિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP