વિશ્વની ભૂગોળ (Geography of the world) કયા પ્રકારની વર્ષા નીચે પડતા બરફકણો પોચા કે અર્ધથીજેલી અવસ્થામાં હોય છે ? કરા વર્ષા બરફ વર્ષા સ્ટીલ વર્ષા સાયક્લોનિક રેન કરા વર્ષા બરફ વર્ષા સ્ટીલ વર્ષા સાયક્લોનિક રેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) રેડક્લિફ રેખા કોની વચ્ચેની સીમા છે ? ભારત અને પાકિસ્તાન ભારત અને અફઘાનિસ્તાન ભારત અને મ્યાનમાર ભારત અને ચીન ભારત અને પાકિસ્તાન ભારત અને અફઘાનિસ્તાન ભારત અને મ્યાનમાર ભારત અને ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) આફ્રિકાનો સૌથી ઊંચો પર્વત ક્યો છે ? કિલિમંજારો એકાં ગોગુવા મેકેન્લી એટલાસ કિલિમંજારો એકાં ગોગુવા મેકેન્લી એટલાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) સૂર્ય-ચંદ્ર ગ્રહણના સંદર્ભમાં નીચે પૈકી કયું વિધાન ખોટું છે ? ખગ્રાસ સૂર્યગ્રહણ - સૂર્ય આડે પૂરો ચંદ્ર ઢંકાઈ જાય તે. ખંડગ્રાસ સૂર્યગ્રહણ - ચંદ્ર આડે સૂર્યનો આંશિક ભાગ ઢંકાય છે. ખગ્રાસ ચંદ્રગ્રહણ - પૃથ્વીના પડછાયામાં પૂરો ચંદ્ર ઢંકાઈ જાય તે. ખંડગ્રાસ ચંદ્રગ્રહણ - પૃથ્વીનો પડછાયો ચંદ્રનો આંશિક ભાગ ઢાંકે તે. ખગ્રાસ સૂર્યગ્રહણ - સૂર્ય આડે પૂરો ચંદ્ર ઢંકાઈ જાય તે. ખંડગ્રાસ સૂર્યગ્રહણ - ચંદ્ર આડે સૂર્યનો આંશિક ભાગ ઢંકાય છે. ખગ્રાસ ચંદ્રગ્રહણ - પૃથ્વીના પડછાયામાં પૂરો ચંદ્ર ઢંકાઈ જાય તે. ખંડગ્રાસ ચંદ્રગ્રહણ - પૃથ્વીનો પડછાયો ચંદ્રનો આંશિક ભાગ ઢાંકે તે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) નીચના પૈકી કયા દેશનો દરિયા કિનારો સૌથી લાંબો છે ? ઓસ્ટ્રેલિયા કેનેડા ભારત USA ઓસ્ટ્રેલિયા કેનેડા ભારત USA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) સૂર્યના ગર્ભમાં દ્રવ્ય ___ અવસ્થામાં હોય છે. ઘન વાયુ પ્લાઝમા પ્રવાહી ઘન વાયુ પ્લાઝમા પ્રવાહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP