વિશ્વની ભૂગોળ (Geography of the world) સૌથી વધુ સમય પટ્ટા (ટાઇમ ઝોન) કયા દેશમાં છે ? ચીન કેનેડા ભારત યુ.એસ.એ. ચીન કેનેડા ભારત યુ.એસ.એ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) યુરોપિયન યુનિયનમાંથી બ્રિટન બહાર નીકળી ગયું, જેને બ્રેકિઝટ નામ અપાયેલ છે. યુરોપિયન યુનિયનમાં કેટલા દેશો સામેલ હતા ? 30 28 26 22 30 28 26 22 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) નીચેના પૈકી ક્યાં બંદર (port) ને કોફી પોર્ટ (coffee port) તરીકે ઓળખવામાં આવે છે ? Buenos Aires Rio-de-Janeiro Santos Sao Paulo Buenos Aires Rio-de-Janeiro Santos Sao Paulo ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) કયા દિવસે ઉત્તર ગોળાર્ધમાં ટૂંકામાં ટૂંકો અને દક્ષિણ ગોળાર્ધમાં લાંબામાં લાંબો દિવસ હોય છે ? 30મી ડિસેમ્બર 28મી જાન્યુઆરી 14મી જાન્યુઆરી 22મી ડિસેમ્બર 30મી ડિસેમ્બર 28મી જાન્યુઆરી 14મી જાન્યુઆરી 22મી ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) પેન્ટાગોનિયન રણ ક્યા આવેલું છે ? દક્ષિણ અમેરિકા તુર્કમેનિસ્તાન ચીન રશિયા દક્ષિણ અમેરિકા તુર્કમેનિસ્તાન ચીન રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) ધી રેડ ક્લીફ લાઈન કયા બે દેશો વચ્ચેની સીમા નક્કી કરે છે ? ભારત અને મ્યાનમાર ભારત અને પાકિસ્તાન ભારત અને ચીન ભારત અને અફઘાનિસ્તાન ભારત અને મ્યાનમાર ભારત અને પાકિસ્તાન ભારત અને ચીન ભારત અને અફઘાનિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP