ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાત રાજ્યનું કાચબા ઉછેર કેન્દ્ર કયા જિલ્લામાં આવેલું છે ? બોટાદ અમરેલી સુરેન્દ્રનગર ભાવનગર બોટાદ અમરેલી સુરેન્દ્રનગર ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતના કયા સ્થળે જનરલ મોટર્સનું એકમ આવેલું છે ? હાલોલ અંકલેશ્વર બહુચરાજી સાણંદ હાલોલ અંકલેશ્વર બહુચરાજી સાણંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) બરડા ડુંગરનું સૌથી ઊંચું શિખર ક્યુ છે ? આભપરા સરકલા ગોરખનાથ માથાસર આભપરા સરકલા ગોરખનાથ માથાસર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) વસ્તીગણતરી 2011 મુજબ રાજ્યમાં વસ્તી ગીચતા (પ્રતિ ચો.કિ.) કેટલી છે ? 328 318 308 338 328 318 308 338 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) એશિયા ખંડની સૌથી મોટી સહકારી ડેરી ક્યાં આવેલી છે ? આણંદ મહેસાણા વડોદરા સુરત આણંદ મહેસાણા વડોદરા સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) દેશમાં કોલસાથી વીજળીનું ઉત્પાદન કરતા પાંચ સૌથી મોટા એકમો પૈકી બે એકમો ગુજરાતમાં આવેલા છે. તે એકમો કયા સ્થળે આવેલા છે ? મુન્દ્રા સાબરમતી (અમદાવાદ) વડોદરા સુરત મુન્દ્રા સાબરમતી (અમદાવાદ) વડોદરા સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP