વિશ્વની ભૂગોળ (Geography of the world) નીચેના કયા દેશોના સમૂહમાંથી - વિષુવવૃત્ત પસાર થાય છે ? કોલંબિયા, કેન્યા બ્રાઝિલ, સુદાન બ્રાઝિલ, ઝામ્બિયા ઇથોપિયા, ઈન્ડોનેશિયા કોલંબિયા, કેન્યા બ્રાઝિલ, સુદાન બ્રાઝિલ, ઝામ્બિયા ઇથોપિયા, ઈન્ડોનેશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) ફીઝી ટાપુ કોનો ભાગ છે ? મલેશિયા પોલિનેશિયા ઈન્ડોનેશિયા આપેલ પૈકી એક પણ નહીં મલેશિયા પોલિનેશિયા ઈન્ડોનેશિયા આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) દુનિયાનો મહત્વનો જળમાર્ગ સુએઝ નહેર કયા બે સમુદ્રોને જોડે છે ? રાતો સમુદ્ર અને કાળો સમુદ્ર ભૂમધ્ય સમુદ્ર અને રાતો સમુદ્ર જાપાની સમુદ્ર અને દક્ષિણ ચીની સમુદ્ર કાળો સમુદ્ર અને ભૂમધ્ય સમુદ્ર રાતો સમુદ્ર અને કાળો સમુદ્ર ભૂમધ્ય સમુદ્ર અને રાતો સમુદ્ર જાપાની સમુદ્ર અને દક્ષિણ ચીની સમુદ્ર કાળો સમુદ્ર અને ભૂમધ્ય સમુદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) સમુદ્રમાં તળિયે થતા જ્વાળામુખી વિસ્ફોટ અથવા ભૂકંપને પરિણામે ઉત્પન્ન થતાં વિશાળ ઊંચા મોજાંને શું કહે છે ? ડોલન મોજાં સુનામી મોજાં સ્થાનાંતરિય મોજાં કંપન મોજાં ડોલન મોજાં સુનામી મોજાં સ્થાનાંતરિય મોજાં કંપન મોજાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) સુએઝ નહેરનું રાષ્ટ્રીયકરણ કયા વર્ષમાં થયું હતું ? ઈ.સ. 1956 ઈ.સ. 1956 ઈ.સ. 1963 ઈ.સ. 1962 ઈ.સ. 1956 ઈ.સ. 1956 ઈ.સ. 1963 ઈ.સ. 1962 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) પૃથ્વીનું કેન્દ્રબિંદુ ભૂ-સપાટીથી લગભગ કેટલા કિ.મી. જેટલું દૂર છે ? 6,203 6,378 6,193 6,491 6,203 6,378 6,193 6,491 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP