વિશ્વની ભૂગોળ (Geography of the world)
નીચે દર્શાવેલ કઈ જોડ બંધબેસતી નથી ?

પર્શિયા - ઈરાન
ઝાંઝીબાર - તાંઝાનિયા
રહોડેશિયા - તાંઝાનિયા
કંબોડિયા - કમ્પુચિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિશ્વની ભૂગોળ (Geography of the world)
કયા ભૌગોલિક કાળ દરમિયાન પૃથ્વીના વિશાળ ભાગ ઉપર હિમનદીએ અસર કરી ?

જુરાસિક (Jurassic)
પ્લિસ્ટોસીન (Pleistocene)
ક્રિટેશસ (Cretaceous)
ટર્શરી (Tertiary)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP