વિશ્વની ભૂગોળ (Geography of the world) નીચે દર્શાવેલ કઈ જોડી સાચી નથી ? સફેદ હાથીનો પ્રદેશ - થાઈલેંડ હિંદ મહાસાગરનું મોતી - શ્રીલંકા ડેરીનો દેશ - ન્યુઝીલેન્ડ લવિંગનો ટાપુ - ઝાંઝીબાર સફેદ હાથીનો પ્રદેશ - થાઈલેંડ હિંદ મહાસાગરનું મોતી - શ્રીલંકા ડેરીનો દેશ - ન્યુઝીલેન્ડ લવિંગનો ટાપુ - ઝાંઝીબાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) ઘનાવરણ પૃથ્વી સપાટીનો કેટલા ટકા ભાગ રોકે છે ? 36 થી 42% 71% 8 થી 16% 29% 36 થી 42% 71% 8 થી 16% 29% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) નીચેના પૈકી કયું "યુનાઇટેડ કિંગ્ડમ" નો ભાગ નથી ? સ્કોટલેન્ડ આયર્લેન્ડ બ્રિટન ફિનલેન્ડ સ્કોટલેન્ડ આયર્લેન્ડ બ્રિટન ફિનલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) નીચેનામાંથી કયા દેશોમાંથી હિમાલય પસાર થાય છે ? ભૂતાન, ભારત, નેપાળ, ઈન્ડોનેશિયા, પાકિસ્તાન ભૂતાન, ભારત, નેપાળ, ચીન, પાકિસ્તાન ભૂતાન, ભારત, અફઘાનિસ્તાન, ચીન, પાકિસ્તાન ભૂતાન, ભારત, ઓસ્ટ્રેલિયા, નેપાળ, પાકિસ્તાન ભૂતાન, ભારત, નેપાળ, ઈન્ડોનેશિયા, પાકિસ્તાન ભૂતાન, ભારત, નેપાળ, ચીન, પાકિસ્તાન ભૂતાન, ભારત, અફઘાનિસ્તાન, ચીન, પાકિસ્તાન ભૂતાન, ભારત, ઓસ્ટ્રેલિયા, નેપાળ, પાકિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) નીચના પૈકી કયા દેશનો દરિયા કિનારો સૌથી લાંબો છે ? USA ઓસ્ટ્રેલિયા કેનેડા ભારત USA ઓસ્ટ્રેલિયા કેનેડા ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) નીચેના પૈકી કયા સ્થળે સર્વપ્રથમ સૂર્યોદય થશે ? જેસલમેર કરાંચી બેંગકોક જમશેદપુર જેસલમેર કરાંચી બેંગકોક જમશેદપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP